18

Storeys
building

32

Operation Theatres

1.10

Lakh sq meter construction

139

ICU

1500

Beds

Message from Key People

Prime Minister

તારીખ:- ૧૭-૦૧-૨૦૧૯

સરદાર સાહેબના નામ પર બનેલી આ હોસ્પિટલ સ્વપ્ન અને સંકલ્પની સિદ્ધિ હોવાનું પ્રતીક છે.

ગુજરાત સ્વાસ્થ્ય સેવાના વિષયમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે, એનું જ્વલંત ઉદાહરણ આ હોસ્પિટલ છે.

એર એમ્બ્યુલન્સ અને આધુનિક ચિકિત્સા સુવિધાથી સજ્જ આ હોસ્પિટલ એક આદર્શ હોસ્પિટલ બનવાની ક્ષમતા રાખે છે.

આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાવા બદલ હોસ્પિટલના વહીવટી તંત્રની વિશેષ પ્રશંસા કરું છું. આ યોજનાના કારણે ગરીબમાં ગરીબ વ્યક્તિનો પણ ઈલાજ સંભવ થશે.

સરદાર સાહેબના નામ અને સ્વપ્ન પર બનેલી આ હોસ્પિટલ વધુમાં વધુ ગરીબોની સારવાર કરીને નવી ઊંચાઈ પ્રાપ્ત કરે, અને તેની ભવ્યતાને વધુ ગરિમા પૂર્ણ બનાવે તે જ મારી અભિલાષા છે.

સૌનો

Hon’ble Prime Minister

Our Facilities & Services

OPD Timings: Monday to Friday - 09:00 AM to 04:00 PM / Saturday - 09:00 AM to 12:30 PM

Contact Details

Contact Us :

18602330247

Email us at:

svpimsr@gmail.com

Sardar Vallabhbhai Patel Institute of Medical Sciences and Research (SVPIMSR)

Ellisbridge, Ahmedabad, Gujarat 380006